Page images
PDF
EPUB

ને શાંભોઈ ને તેઓની આંખો તેઓએ નીચેલીઅે રખે કદી તે આ માંખોએ દેખે ને કાંનાએ શાંભલે ને અંતરકરણથી શમજે ને પશુતાએ ને હું તેને શના કરૂં

16 But blessed are your eyes, for they see: and your ears, for they hear.

૧૬ પણ તમારી આંખોને ધન [છે] કાંજે તે દેખેછે તથા તમારા કર્માંનોને કાંજે તેઓ શાંભલેઈ

17 For verily I say unto you, That many prophets and righteous men have desired to see those things which ye see, and have not seen them; and to hear those things which ye hear, and have not heard them.

૧૭ કેમકે હું તમને શાચું કહુઠ્ઠી કે જે જે તમે દેખાણે તે ઘણા ભવીશકેહેનારોએ તથા શાચાએ જેવા ચાહીં પણ દીઠાં નાહોતાં નેજે જેને શાંભલાÛા તે શાંભલવા [પણુ ચાહીં] પણ ાંભર્યાં નહોતાં

18 | Hear ye therefore the parable of the sower. ૧૮ એમ છતાં ગાવનારનું દરશઢાન તમે શાંભલા

19 When any one heareth the word of the kingdom and understandeth it not, then cometh the wicked one, and catcheth away that which was sown in his heart. This is he which received seed by the way side.

૧૯ ગામે રાજની વાત કોઈ શાંભલેછે ને નથી શુભજતા તાહા ૨ે ભુંડો આવે ને તેહેના મનમાં જે વાવેલું તે છીનવી લઈનએ છે શતાની કારે જે બી પાંના તે એજ છે

20 But he that received the seed into stony places, the same is he that heareth the word, and anon with joy receiveth it;

૨૦ ને પથરની ભોં પર જે બી પાઁના તે એ છે કે વાતને શાંભ લીને તુરત તેણેને હરખે માનીલછે

21 Yet hath he not root in himself, but dureth for a while: for when tribulation or persecution ariseth because of the word, by and by he is offended.

૨૧ તાપણુ તે પોતાનાં જડ નથી રાખતા માટે એકલી થોડીવારજ રોહેનાર છે કાંજે વાતને લીધે દુખ અથવા શતાવણી આવેલું તાહા રજ તે ઠોકર ખાએછે

22 He also that received seed among the thorns is he that heareth the word; and the care of this world, and the deceitfulness of riches choke the word, and he becometh unfruitful.

૨૨ ને કાંટાનાં ખાંડામાં જે બી પાઁચ તે એ છે કે વાત શાંભ હોટ્ટે પણ આ શુંશારની ચંતા તથા દોલતનું કપટ વાતને ગ્રંથીનાં ખેછે ને તે અફલ થઈબ્નઓછું

23 But he that received seed into the good ground is he that heareth the word, and understandeth it; which also beareth fruit, and bringeth forth, some an hundredfold, some sixty, some thirty.

૨૩ પણ શારી ભએ પર જે બી પાંને તે એ છે કે વાત શાં ભલેછે ને શન છે તેહેનાં નીશચે લ લાગેછે એટલે કોઈનાં શા ગણાં કોઇનાં શાઠ ગણાઁ ને કોઇનાં તીશ ગણુાં લાગેછે

24 | Another parable put he forth unto them, saying, The kingdom of heaven is likened unto a man which sowed good seed in his field:

૨૪ તેણે તેઓને ખીજું દરશટાન આપતાં કહ્યું કે આકાશનું રાજ એક નાણુશના શરખું છું જેણે પોતાના ખેતરમાં શારૂં બી વાએવું 25 But while men slept, his enemy came and sowed tares among the wheat, and went his way.

૨૫ પણ લોક ઊંઘતા હુતા તાહારે તેહેનો વેરી આવીને ઘઉંનાં કડવા દાઁણા વાવીને ચાલાગઓ

26 But when the blade was sprung up, and brought forth fruit, then appeared the tares also.

૨૬ પણ નારે છોડવા ઊગા ને ચની આવી તાહારે કડવા દઉં. ણા પણ દેખા

27 So the servants of the householder came and said

anto him, Sir, didst not thou sow good seed in thy field? from whence then hath it tares?

૨૭ તારે તે ઘરબારીના ચાકરોએ પાશે આવીને તેણેને કહું કે આ શાહેબ તે શું તાહારા ખેતરમાં શારૂ બી નહાવું વાએવું તો તેણેમાઁ કડવા દાઁણા કાંહીંથી આએવા

28 He said unto them, An enemy hath done this. The servants said unto him, Wilt thou then that we go and gather them up?

૨૮ ને તેણે તેઓને કહું કે કોઇ વેરીએ એ કરૂંછું પછી ચાર્કા એ તેહેને કહ્યું કે તાહારી ભરજી હોએ તો હમે જઇને તેહેને એકઠા કરીએ *

29 But he said, Nay; lest while ye gather up the tares, ye root up also the wheat with them.

૨૮ પણ તેણે કહ્યું કે ના તને કડવા દાંણા એકઠા કરતાં રખે ઘઊંને પણ તેણેની સાથે ઊખેડીલા [માટે] શલ સુધી બહુને એકઠા વધવા દો

30 Let both grow together until the harvest: and in the time of harvest I will say to the reapers, Gather ye together first the tares, and bind them in bundles to burn them: but gather the wheat into my barn.

૩૦ ને કાપતી વેલા કાપનારાઓને હું કહીશ કે તને પેહેલાં કડવા ટાંણાને એકઠા કરો ને તે ખાલવા શારૂ તેહેના ભારા બાંધો પણ ઘણું માહારી વખારમાં ભરો

31 | Another parable put he forth unto them, saying, The kingdom of heaven is like to a grain of mustard seed, which a man took, and sowed in his field:

૩૧ તેણે તેઓને બીજું દરશટાન આપતાં કહું કે આકાશનું રાજ રાઈના દાંણા શરખું છે જેડ઼ેને એક જણે લઈને પોતીકા ખેતર માં વાએવો

is

32 Which indeed is the least of all seeds: but when it grown, it is the greatest among herbs, and becometh a

tree, so that the birds of the air come and lodge in the branches thereof.

૩૨ તે શઘલાં ખી કરતાં નહીંનોજ છે પણ નારે વધો તાહાર શાખા કરતાં તે મહોટો છે ને હવું ગાડ થાખંધું કે આકાશ નાં પખશીઓ આવીને તેહેની ડાલીઓ પર રહેશે

33 | Another parable spake he unto them; The kingdom of heaven is like unto leaven, which a woman took, and hid in three measures of meal, till the whole was leavened.

૩૩ તેણે તેને બીજું દરશટાન કહું કે આકાશનું રાજ ખીરા ના જેવું છે જેહેને એક બાએડીએ લઈને લોટનાં તરણ ભાષાં નાં શુંતાડી સુકું હી સુધી કે તે બધું ખીરાવાનું થશે

34 All these things spake Jesus unto the multitude in parables; and without a parable spake he not unto them: ૩૪ એ બધી વાતો ઇશ્યુએ લોકોને દરશટાનોમાં કહી ને દરશટાન વગર તેણે તેઓને કહું ની

35 That it might be fulfilled which was spoken by the prophet, saying, I will open my mouth in parables: I will utter things which have been kept secret from the foundation of the world.

૩૫ એમાટે કે ભવીશકહેનારે જે કહું હતું તે પુરૂં થાએ કે હું નાહારૂં નોહાટું દરશટાનોથી ઊઘાડીશ ને જગતના પા નાંખ વાથી જે છીંનાં રખાછું તે હું પરગઢ કરીશ

30 Then Jesus sent the multitude away, and went into the house: and his disciples came unto him, saying, Declare unto us the parable of the tares of the field. ૩૬ તાહારે ઈશ્યુ તે લોકોને બીદાએ કરીને ઘર ગ પછી તેણે ના શીશોએ તેહેની પાશે આવીને કહું કે ખેતરમાંના કડવા દાંણા ના દરશૂટાનના અરથ હુનને કહું

37 He answered and said unto them, He that soweth the good seed is the Son of man;

૩૭ તે પર તેણે ઊતર આપતાં તેઓને કહું કે શારૂં બી જે વાવેછે તે નાંણુશનો દીકરો છે

38 The field is the world; the good seed are the children of the kingdom; but the tares are the children of the wicked one;

૩૮ ને ખેતર જગત છે ને શારાઁ બી રાજનાં ઈં છે પણુ કડવા દાણા ભુડાનાં ઈ છે

39 The enemy that sowed them is the devil; the harvest is the end of the world; and the reapers are the angels.

૩૮ ને જે વેડ્ડીએ તેહેન વાએવા તે શેતાન છે નેશલ જગત નો અંત છે ને કાપનારા દુતો છે

40 As therefore the tares are gathered and burned in the fire; so shall it be in the end of this world.

૪૦ એમાટે જેન કડવા દહીંણા એકઠા કરાએછું ને વતવમાં બલાએછું તેમ આ જગતને અંતે થશે

41 The Son of man shall send forth his angels, and they shall gather out of his kingdom all things that offend, and them which do iniquity;

૪૧ [એટલે] નાંણુશના દીકરા પાતાના દુતાને નાકલશે ને તેઓ બધાં ઠોકર ખવડાવનારાંઓને તથા ભુડાઈ કરનારાંને તહુના રાજમાંથી એકઠાં કરશે

42 And shall cast them into a furnace of fire: there shall be wailing and gnashing of teeth.

૪૨ ને તેમને અગનીકુંડમાં નાંખીદેશે તાંહાં રડવું ને દાંત ખીશવું થશે

43 Then shall the righteous shine forth as the sun in the kingdom of their Father. Who hath ears to hear, let him hear.

૪૩ તાલુારે શાચા પોતાના બાપના રાજનાં શુરજ શરખા પર કાશી થશે જેડ઼ેને શાંભલવાને કાઁન છે તે શાંભલે

« PreviousContinue »